Home » photogallery » entertainment » NO FILM NO CRICKET HERE SEEMS TO BE TAIMUR ALI KHAN MIND REACHED THE FARM WITH HIS FATHER SAIF ALI KHAN MP

Photos: તૈમૂર અલી ખાને પિતા સૈફ અલી ખાન સાથે કરી ખેતી, વાયરલ થઇ તસવીરો

Taimur Ali Khan Photos: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન (Saif Ali Khan) અને કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)નાં દીકરા તૈમૂર અલી ખાન પિતાની સાથે ખેતરમાં ગયો હતો તે ત્યારથી ખેતરમાં જાય છે જ્યારથી તે ખુબજ નાનો હતો. આ પહેલાં તૈમૂર એક વૃક્ષ પણ વાવી ચૂક્યો છે.