Home » photogallery » entertainment » NIVETHA THOMAS HAS A KILLER SMILE AND SHE WINS MILLIONS OF HEART BY BEAUTIFUL EYES KM

Photos: Nivetha Thomas કાતિલ સ્માઈલની લોકોને ઘાયલ કરી દે છે, 55 લાખથી વધારે છે ફોલોઅર્સ

નિવેથા થોમસ (Nivetha Thomas) સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે અને તે એક્ટિંગ કરતાં પણ પોતાની સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે. નિવેતા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફેન ફોલોઈંગના મામલે તે બોલિવૂડની તમામ અભિનેત્રીઓને ટક્કર આપે છે. અહીં અમે તમને નિવેથાની કેટલીક તસવીરો બતાવી રહ્યા છીએ, જેને જોઈને તમે પોતે જ કહેશો કે તેની સુંદરતાનો ચોક્કસ કોઈ જવાબ નથી.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन