21 ઓગસ્ટ, 1996ના રોજ મહારાષ્ટ્રમાં જન્મેલી એક્ટ્રેસ નિક્કી પોતાની બોલ્ડનેસને કારણે ચર્ચામાં રહે છે. આજે નિક્કી કોઈ ને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. ક્યારેક પોતાના પ્રોજેક્ટના કારણે તો ક્યારેક પોતાના લુકના કારણે તે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે.(ફોટો ક્રેડિટ્સ- Instagram@nikki_tamboli)