Home » photogallery » entertainment » NIKHIL JAIN SAID ON NUSRAT JAHANS ALLEGATIONS I HAVE EVIDENCE TO TELL WHO GAVE THE MONEY MP

નિખિલ જૈનનો દાવો- 'દેવા તળે દબાયેલી હતી નુસરત, હોમ લોન ચુકવવા મે આપી હતી મસમોટી રકમ'

નુસરત જહાં (Nusrat Jahan)નાં છેતરપિંડીથી પૈસા લેવાનાં આરોપ પર નિખિલ જૈન (Nikhil Jain)એ કહ્યું કે, કોઇએ પણ આ વાતનો પૂરાવો બનાવવાં કે શોધવાની જરૂર નથી. એક પુરાવો હમેશાં જ સાથે રહેસે અને તે છે મારુ બેંક સ્ટેટમેન્ટ અને ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ, જે પૂરાવા માટે પુરતા છે.