PHOTOS: ગોવાનાં બીચ પર રેતમાં રમતી નજર આવી નિયા શર્મા, જુઓ તેની BOLD તસવીરો
નિયા શર્મા (Nia Sharma)એ હાલમાં જ સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તે બ્લેક આઉટફિટમાં નજર આવે છે. આ તસવીરોમાં નિયા ખુબજ બોલ્ડ અને બ્યૂટિફૂલ લાગી રહી છે. નિયાનો આ લૂક તેણે તેનાં ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી જગતની પ્રખ્યાત એક્ટ્રેસ નિયા શર્મા (Nia Sharma) નો બોલ્ડ અંદાજ જોવા મળ્યો. તેની બોલ્ડનેસની ચર્ચાઓ હમેશાં રહે છે. નિયા શર્મા (Nia Shaarma Glamourous Photos) તેનાં ફોટો અને વીડિયો શેર કરી ફેન્સ સાથે જોડાયેલી નજર આવે છે. ટીવીની નાગિન નિયા શર્મા (Nia Sharma PHOTOS) એટલે જ એક વખત ફરી ચર્ચામાં છે. તે તેનાં ગ્લેમર્સ ફોટો ચર્ચામાં છે. જેમાં તે બીચનાં કિનારે નજર આવી હતી. (photo credit: instagram/@niasharma90)


વાયરલ થઇ રહેલી ફોટોમાં નિયા શર્મા બિચનાં કિનારે ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી નજર આવી રહી છે. (photo credit: instagram/@niasharma90)


ફોટોમાં નિયા શર્માનો અંદાજ જોવા લાયક છે. નિયા શર્માએ તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટથી તે ફોટો શેર કરી છે જે હાલમાં ચર્ચામાં છે. (photo credit: instagram/@niasharma90)


બ્લેક આઉટફિટમાં નજર આવી હતી. ફોટોમાં નિયાનો બોલ્ડ અંદાજ નજર આવી રહી છે. (photo credit: instagram/@niasharma90)


બ્લેક આઉટફિટમાં નિયા રેતમાં રમતી નજર આવે છે. જે જોયા બાદ તેનાં ફેન્સ તેનાં પર ખુબ બધી લાઇક્સ અને કમેન્ટ કરી રહ્યાં છે. (photo credit: instagram/@niasharma90)