/એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી એક્ટ્રેસ નિયા શર્મા (Nia Sharma) તેનાં બોલ્ડ અંદાજ માટે હમેશાં જાણીતી છે. તેની બોલ્ડનેસને કારણે તે ચર્ચામાં રહે છે. મોટી મોટી સેલિબ્રિટીઝને પણ તે ટક્કર મારે છે. નિયા ઘણી વખત તેની ફોટો અને વીડિયો ફેન્સની સાથે શેર કરતી રહે છે. આ વચ્ચે નિયાની કેટલીક તસવીરો ફરી ચર્ચામાં આવી છે જે સોશિયલ મીડયામાં વાયરલ થઇ રહી છે. (photo credit: instagram/@niasharma90)