Home » photogallery » entertainment » NIA SHARMA SEXY VIDEO IN WHITE BIKINI SETS THE INTERNET ON FIRE MP

NIA SHARMA સફેદ બિકિની પહેરી દરિયા કિનારે બેઠી, પાછળ ઇમરાન હાશ્મીનું વાગે છે ગીત

નિયા શર્માએ (Nia Sharma) હાલમાં તેનાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે સફેદ રંગની બિકિની પહેરેલી નજર આવે છે. આ બિકિનીમાં તે ખુબજ હોટ લાગે છે. વધારામાં આ વીડિયોનાં બેકગ્રાન્ડમાં ઇમરાન હાશમીનું સોન્ગ વાગી રહ્યું છે.