Home » photogallery » entertainment » NIA SHARMA REVEALED HER FRIENDS USED TO TEASE ON BOLD LOOK SAID WHY DO YOU ROAM NAKED KM

નિયા શર્માના BOLD લુક પર મિત્રો પણ ચીડવતા હતા, કહેતા હતા- 'તુ કેમ Naked ફરે છે?'

નિયા શર્મા (Nia Sharma) તેના બોલ્ડ લુક્સને કારણે ચર્ચામાં રહે છે. પોતાની ડ્રેસિંગ સેન્સના કારણે લાઈમલાઈટમાં રહેનારી નિયા પોતાના લુકને લઈને વારંવાર ટ્રોલ થાય છે. તેણે કહ્યું હતું કે, સાચું કહું તો મારી પાસે અત્યારે કોઈ કામ નથી. હું જાણી-જોઈને તેનાથી દૂર નથી. આ વર્ષે મને એવું કોઈ કામ મળ્યું નથી. મને ખબર નથી કે આવું કેમ છે?

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन