Home » photogallery » entertainment » NIA SHARMA REACTS ON KISSING SCENES WITH RAVI DUBEY IN JAMAI RAJA 2 SAYS HE DOES NOT MAKE YOU UNCOMFORTABLE MP

નિયા શર્માએ Jamai Raja 2.0 બોલ્ડ સીન પર તોડી ચુપ્પી, રવિ દુબેનાં કર્યા ભરપેટ વખાણ

નિયા શર્મા (Nia Sharma) 'જમાઇ રાજા 2.0' (Jamai Raja 2.0) માં એક્ટર રવિ દુબેની સાથે ઘણાં ઇન્ટીમેટ સીન આપતી નજર આવી છે જે ઘણાં ચર્ચાઓમાં છે. બેબાક એક્ટ્રેસે વેબ સીરીઝમાં આપેલાં બોલ્ડ સીન્સ અંગે ખુલીને વાત પણ કરી છે.