એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: નિયા શર્મા (Nia Sharma)એ તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે મિની ડ્રેસમાં તે ખુબજ બોલ્ડ દેખાઇ રહી છે. ન્યૂડ કલરનાં આ મિની ડ્રેસમાં તે ખુબજ હોટ દેખાય છે. તેનાં સોફા અને ડ્રેસ નો કલર મેચ થઇ રહ્યો છે. ખુલ્લા વાળ અને ન્યૂડ લિપસ્ટિક અને નેલપોલિશમાં તેનાં લૂકને વધુ સુંદર બનાવી રહ્યાં છે. (Nia Sharma Instagram)