Home » photogallery » entertainment » NIA SHARMA ON BEING TROLLED FOR CUTTING VULGAR BIRTHDAY CAKE I DO NOT CARE OF UNNECESSARY ARGUMENTS MP

'ડર્ટી કેક' કાપવા પર નિયા શર્માએ તોડી ચુપ્પી, ટ્રોલિંગ પર આપ્યો સણસણતો જવાબ

નિયા શર્મા (Nia Sharma)એ હાલમાં જ તેનાં બર્થ ડે કેક પર બબાલ અંગે ચુપ્પી તોડી છે. અને ટ્રોલર્સને સણસણતો જવાબ પણ આપ્યો છે. એક્ટ્રેસ મુજબ તે સોશિયલ મીડિયા ટ્રોલિંગ પર એટલું ધ્યાન આપતી નથી. કારણ કે, હું સોશિયલ મીડિયાનો ઉપયોગ મારી તાણ દૂર કરવાં કરુ છું