Home » photogallery » entertainment » NIA SHARMA GOT GLAMOROUS PHOTOSHOOT DONE IN BLACK DRESS GET VIRAL MP

PICS: નિયા શર્માએ બ્લેક ડ્રેસ અને ખુલ્લા વાળમાં કરાવ્યું ફોટોશૂટ, પોતાને જ કહ્યું- અશુભ

એક્ટ્રેસ નિયા શર્મા (Nia Sharma) તેનાં બોલ્ડ અંદાજને કારણે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે. આ વખતે પણ નિયાએ તેની કેટલીક એવી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે જેમાં તેનો ગ્લેમરસ અંદાજ નજરઆવે છે. તેનું આ લેટેસ્ટ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયુ છે