Home » photogallery » મનોરંજન » શું બિગ બોસનાં ઘરમાં જોવા મળશે ટીવીની સૌથી હોટ એક્ટ્રેસ?

શું બિગ બોસનાં ઘરમાં જોવા મળશે ટીવીની સૌથી હોટ એક્ટ્રેસ?

 • 15

  શું બિગ બોસનાં ઘરમાં જોવા મળશે ટીવીની સૌથી હોટ એક્ટ્રેસ?

  ઘણી વખત પોતાની બોલ્ડનેસને કારણે ચર્ચામાં આવેલી નિયા શર્મા હાલમાં પણ એક વાતને લઇને ન્યૂઝમાં છે. આ વખતે તે તેની હોટ એન્ડ બોલ્ડ તસવીરોને કારણે નહીં પણ ટીવીનાં સૌથી મોટા રિઆલિટી શોને કારણે ચર્ચામાં છે.

  MORE
  GALLERIES

 • 25

  શું બિગ બોસનાં ઘરમાં જોવા મળશે ટીવીની સૌથી હોટ એક્ટ્રેસ?

  કોન્ટ્રોવર્સી અને એન્ટરટેઇન્મેન્ટથી ભરેલા 'બિગ બોસ 12'માં નિયા શર્મા ભાગ લે તેવી વાતો છે. એશિયાની ત્રીજા નંબરની સૌથી સેક્સી મહિલાનો ખિતાબ જીતનારી
  નિયા શર્મા શોનો ભાગ બની શખે છે.

  MORE
  GALLERIES

 • 35

  શું બિગ બોસનાં ઘરમાં જોવા મળશે ટીવીની સૌથી હોટ એક્ટ્રેસ?

  નિયાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, નિર્માતાઓએ તેમની સાથે આ વિશે હજુ સુધી કોઇ જ સંપર્ક કર્યો નથી. આ તમામ અફવાઓ છે. આવી વાતો દર વર્ષે થતી હોય છે. હવે હું કોઇ જ રિએક્શન આપતી નથી.

  MORE
  GALLERIES

 • 45

  શું બિગ બોસનાં ઘરમાં જોવા મળશે ટીવીની સૌથી હોટ એક્ટ્રેસ?

  આપને જણાવી દઇએ કે ટીવીની સૌથી હોટ હસીના નિયા શર્મા વર્ષ 2016માં કેટરિના કૈફ, આલિયા ભટ્ટ અને સોનમ કપૂર જેવી હિરોઇનોને પછાડીને એશિયાની ત્રીજા નંબરની સૌથી સેક્સી મહિલા બની ગઇ હતી.

  MORE
  GALLERIES

 • 55

  શું બિગ બોસનાં ઘરમાં જોવા મળશે ટીવીની સૌથી હોટ એક્ટ્રેસ?

  તે સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ તસવીરોને કારણે હમેશાં ચર્ચામાં રહે છે

  MORE
  GALLERIES