Change Language
1/ 3


નાના પડદાની ફેમસ એક્ટ્રેસ નિયા શર્મા હાલમાં ખુબજ ખુશ છે. નિયા શર્માએ નવી કાર ખરીદી છે. જેની એક ઝલક તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. નિયાએ તેની કારનો વીડિયો અને તસવીરો શેર કર્યા છે.
2/ 3


આ પોસ્ટ શેર કરતાં તેણે લખ્યું કે, 'આપ ખુશી ન ખરીદી શકો પણ આપ કાર ખરીદી શકો છો. અને આ ખુબજ સામાન્ય છે.' નિયાએ Volvoની કાર ખરીદી છે. તેનો ભાવ 80 લાખથી લઇ 1 કરોડ રૂપિયાની વચ્ચે છે.