મુંબઇ: એક્ટ્રેસ નિયા શર્મા (Nia Sharma) ની ગણતરી ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી બોલ્ડ અને ગ્લેમરસ હસનીનાઓમાંથી થાય છે. જમાઇ રાજા (Jamai Raja), નાગિન (Naagin) અને ખતરો કે ખેલાડી: મેડ ઇન ઇન્ડિયાની વિનર રહી ચૂકેલી નિયા તેનાં મ્યૂઝિક વીડિયો અને સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સ વચ્ચે ચર્ચામાં રહે છે. તેની સાથે જ તેનાં ગ્લેમર્સ લૂકને કારણે નિયા ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ ફરી એક વખ તેની નવી અને સુંદર તસવીરોને કારણે ચર્ચાામાં છે. આ તસવીરોમાં પણ હમેશાંની જેમ નિયાનો ગ્લેમરસ અને બોલ્ડ લૂક જોવા મળી રહ્યો છે (Photo- @niasharma90/Instagram)