Home » photogallery » entertainment » NIA SHARMA BIRTHDAY KNOW HER REAL NAME AND ALL ABOUT 11 YEAR CAREER MP

Happy Birthday Nia Sharma: નિયા શર્માનાં જન્મ દિવસે જાણો તેનું સાચું નામ અને અન્ય ઘણી અજાણી વાતો..

Happy 31st Birthday Nia Sharma: ટીવીની સૌથી પોપ્યુલર અને ગ્લેમરસ ગર્લ નિયા શર્મા (Nia Sharma)નો આજે 31મો જન્મ દિવસ (Nia Sharma Birthday) છે. આ સમયે અમે આપનાં માટે તેનાં અંગત જીવન અને કરિઅર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો લઇને આવ્યાં છીએ.