Home » photogallery » entertainment » NIA SHARMA AKA BRINDA SHARE BOLD PHOTOS IN WHITE JACKET GETS BRUTALLY TROLLED MP

નિયા શર્મા વ્હાઇટ જેકેટ પહેરવાં પર થઇ ટ્રોલ, લોકોએ કહ્યું- 'આની પણ શું જરૂર હતી?'

પોતાની અદાઓથી લોકોને દીવાના બનાવનારી નિયા શર્મા (Nia Sharma)એ તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે તેની બોડી પર ફક્ત સફેદ વ્હાઇટ જેકેટ પહેરેલી નજર આવે છે. આ કારણે ટીવીની નાગિન ખુબજ ટ્રોલ થઇ છે.