Home » photogallery » entertainment » NIA SHARMA AKA BRINDA NEW HOTTEST PHOTOSHOOT IN LEHENGA CHOLI MP

નિયા શર્માએ બિકિની નહીં ચોલી પહેરી લુંટયું ફેન્સનું દિલ, PHOTOS VIRAL

નિયા શર્મા (Nia Sharma)એ વ્હાઇટ લહેંગા- ચોલીમાં બોલ્ડ ફોટોશૂટ શેર કર્યું છે. સોશિયલ મીડિયા પર ટીવીની નાગિનનો હોટ અવતાર લોકોને પસંદ આવી રહ્યો છે.