એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સ્મોલ સ્ક્રીનની બોલ્ડ અદાકારા નિયા શર્મા (Nia Sharma)એ હાલમાં જ તેની હોટ તસવીરો સોશિયલ મીડિયા પેજ પર મુકી હતી જેને કારણે તે ટ્રોલ થઇ હતી. બેકલેસ ડ્રેસ પહેરેલી નિયા ટ્રોલ થતા તેણે હવે ટ્રોલર્સની બોલતી બંધ કરી દીધી છે અને તેમને જડબાતોડ જવાબ આપ્યો છે. (Photos: Instagram @niasharma90)