Home » photogallery » entertainment » NETIZENS TROLL TMC MP AND BENGALI ACTRESS NUSRAT JAHAN FOR THESE PICS DURING NAVRATRI BHOJPURI SOUTH PP

Navratri માં નુસરત જહાંના બોલ્ડ ફોટોની યુઝર્સે ઉડાવી મજાક! લોકોએ પોર્નસ્ટાર ગણાવી

Nusrat Jahan PICS: બંગાળી ફિલ્મોની જાણીતી અભિનેત્રી અને પશ્ચિમ બંગાળ તૃણમૂલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાં હંમેશાં કોઈના કોઈ કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક પોતાની પર્સનલ લાઈફને લઈને તો ક્યારેક પોતાના લુક્સના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ એક્ટ્રેસે ટ્રેડિશનલ અને બોલ્ડ લુકની કેટલીક તસવીર શેર કરી છે જેના પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन