એન્ટરટેઇનમેન્ટ: પૂનમ પાંડે (Poonam Pandey) પર હાલમાં જ તેની ગોવા ટ્રિપ દરમિયાન અશ્લીલ વીડિયો શૂટ કરવાંનો આરોપ લાગ્યો હતો. જેને કારણે, પૂનમ પાંડે વિરુદ્ધ ગોઆ ફોર્વર્ડ પાર્ટીની મહિલા વિંગનાં તેનાં વિરુદ્ધ FIR દાખલ થઇ ગઇ છે. તેની સાથે કૌનાકોના પોલીસ સ્ટેશનમાં એક અજ્ઞાતનાં વિરુદ્ધ FIR દાખલ થઇ છે. આરોપ હતો કે અજ્ઞાત પૂનમ પાંડેની અશ્લીલ વીડિયો શૂટ કરી રહી હતી. જે બાદ પોલીસ સ્ટેસન વિરુદ્ધ કેસ દાખલો કર્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ, પૂનમને ગોવા પોલીસે આજે અટકાયતમાં લીધી છે. અને પૂછપરછ બાદ તેની અટકાયત સંભવ છે. સાથે જ દક્ષિણ ગોવા જિલ્લાનાં કૈનાકોના શહેરમાં કોઇ નાગરિકો દ્વારા શૂટિંગ માટે સરકારી મશીનરીનો દુરઉપયોગ કરવાનો આરોપ છે. બાદમાં, બે પોલીસકર્મીઓ પણ નિલંબિત કરી દીધા છે. પણ હવે ટ્વિટર પર નેટિઝ પૂનમ પાંડેનાં સપોર્ટમાં ટ્વિટ કરી છે.
લોકોનું કહેવું છે કે, હાલમાં જ ગોવામાં પૂનમ પાંડે અને મિલિંદ સોમાને તેમનાં કપડાં ઉતાર્યા, પૂનમ પાંડેએ થોડા ઉતાર્યા, પણ સોમને સંપૂર્ણ ઉતાર્યાં, હવે પૂનમ પાંડે પર અશ્લિલતા ફેલાવવાની કાયદાકીય મુસિબત આવી ગઇ છે. જ્યારે 55 વર્ષિય મિલિંદની ફિટનેસનાં વખાણ થઇ રહ્યાં છે. લોકોનું માનવું છે કે, એવું લાગે છે કે, આપમે આપમી નગ્ન મહિલાઓની તુલનામાં આપણાં નગ્ન પુરુષો પ્રત્યે દયાળુ છે.