સાઉથની ફિલ્મો (South Movie) માં પોતાની એક્ટિંગ કૌશલ્ય દેખાડનારી અભિનેત્રી નેહા શર્મા (Neha Sharma) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે પોતાની સાથે જોડાયેલી પોસ્ટ શેર કરતી રહે છે. આવી સ્થિતિમાં હવે તેણે પોતાની બોલ્ડ અદાઓ બતાવી છે. વાયરલ થઈ રહેલી તસવીરોમાં અભિનેત્રી સફેદ બિકીની (Wight Bikini) માં જોવા મળી રહી છે.