નેહાના વિશે ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે નેહા પેન્ડસેએ હિન્દી, તમિલ, તેલૂગૂ, મલયાલમ અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. મારાઠી સીરિયલ 'ભાગ્યલક્ષ્મી'માં તેણીની એક્ટિંગ ખૂબ જ વખાણવામાં આવી હતી. તેણીએ આ શો થી લોકોના દિલોમાં પોતાની એલ અલગ છાપ ઉભી કરી હતી. ફોટોઃ @nehhapendse