Home » photogallery » entertainment » NEHA MARDA RIDDHIMA PANDIT DIVYA AGARWAL SANA MAKBUL COFIRMED FOR SALMAN KHAN SHOW BIGG BOSS 15 KNOW THE FULL LIST GH MP

Bigg Boss 15માં આ ખુબસુરત ચહેરાઓની એન્ટ્રી થઇ પાક્કી, આ સીઝનમાં બેગણી હશે ગ્લેમરની ફ્લેવર

બિગ બોસ સાથે ઘણા કલાકારોના નામ જોડાઈ ગયા છે. જોકે, હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. પરંતુ આ શોમાં ગ્લેમરની ફ્લેવર માટે જે સુંદર અભિનેત્રીઓના નામ ચર્ચાઈ રહ્યા છે તે અંગે જાણકારી મેળવીએ.