Home » photogallery » entertainment » NEHA KAKKAR WILL MARRY PUNJABI SINGER ROHANPREET SINGH ON OCTOBER 24 CH

Photos : નેહા કક્કડના લગ્નમાં કેદારનાથની માળા અને ઋષિકેશનું ગંગાજળ બનશે ખાસ 'મહેમાન'

બોલિવૂડની જાણીતી સિંગર નેહા કક્કડ (Neha kakkar) થોડા સમયમાં પંજાબી સિંગર રોહનપ્રીત સિંહ સાથે (Rohanpreet Singh) લગ્ન કરવાનીથ છે. ઋષિકેશમાં તેમનો પરિવાર લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે.