પંજાબી અને હિંદી સોન્ગ ગાઇને નેહા કક્કડ કરોડો દીલો પર રાજ કરી રહી છે. એક્ટિંગથી લઇ સિંગિંગ સુધી તેનો<br />ડંકો વાગે છે. તો સોશિયલ મીડિયા પર પણ તે છવાયેલી રહે છે.
2/ 6
હાલમાં જ તેણે તેનાં સોશિયલ મીડિયા હેન્ડલ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. તે એક હોટલનાં બાથરૂમમાં છે અને અહીં તે બાથ ગાઉનમાં નજર આવી રહી છે.
विज्ञापन
3/ 6
નેહા હાલમાં કતરનાં દોહામાં ગઇ હતી. ત્યાં તે વેસ્ટિન હોટલમાં રોકાઇ હતી. આ હોટલ તેને ખુબજ પસંદ આવી હતી
4/ 6
હોટલની મહેમાન નવાઝી અંગે તેણે ઇન્સ્ટાગ્રામ પર હોટલવાળાનો આભાર માન્યો હતો
5/ 6
આ તસવીર શેર કરતાં તેણે લખ્યુ હતું કે, 'આટલી સુંદર મહેમાન નવાઝી માટે વેસ્ટિન દોહાનો આભાર. ખાસ કરીને<br />સ્પા અને હાથથી બનેલી નેહા ઢિંગલી માટે.'
विज्ञापन
6/ 6
તેણે બાથ ગાઉનમાં કેટલીક તસવીરો ખેચાવી હતી બાથરોબ અને પગમાં હોટલની ચપ્પલ તેણે પહેરી હતી