એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ઇન્ડિયન આઇડલ (Indian Idol) જજ નેહા કક્કર (Neha Kakkar) છેલ્લા ઘણાં સમયથી શો પર દેખાતી નથી તેની જગ્યાએ તેની બહેન સોનૂ કક્કડ શોમાં જજની ખુરશી પર બેઠેલી નજર આવે છે. ત્યારે હાલમાં જ્યારે નેહા ક્કડે તેનાં પતિ રોહનપ્રિત સિંઘ સાથે તેની તસવીરો શેર કરી છે અને તેણે ઇદની શુભેચ્છાઓ પાઠવી છે ત્યારે સૌ કોઇ તેની તસવીરો જોઇ એક જ સવાલ કરી રહ્યાં છે શું નેહા કક્કડ પ્રેગ્નેન્ટ છે. (PHOTO: Instagram)