Home » photogallery » મનોરંજન » બ્રેકઅપનાં લીધે જાહેરમાં રડેલી નેહા કક્કડ ફરી પડી પ્રેમમાં ?

બ્રેકઅપનાં લીધે જાહેરમાં રડેલી નેહા કક્કડ ફરી પડી પ્રેમમાં ?

થોડા સમય પહેલાં જ સિંગર નેહા કક્કડ તેનાં બ્રેકઅપને કારણે ચર્ચામાં હતી

विज्ञापन

  • 15

    બ્રેકઅપનાં લીધે જાહેરમાં રડેલી નેહા કક્કડ ફરી પડી પ્રેમમાં ?

    થોડા સમય પહેલાં જ સિંગર નેહા કક્કડ તેનાં બ્રેકઅપને કારણે ચર્ચામાં હતી. તેનાં બોયફ્રેન્ડ હિમાંશ કોહલી સાથે બ્રેકઅપ થઇ ગયુ હતું. તેમનાં બ્રેકઅપ પાછળનું કારણ તો જાહેર થયુ નથી જોકે આ બ્રેકઅપ બાદ તે ખુબ ડિપ્રેશનમાં આવી ગઈ હતી.

    MORE
    GALLERIES

  • 25

    બ્રેકઅપનાં લીધે જાહેરમાં રડેલી નેહા કક્કડ ફરી પડી પ્રેમમાં ?

    આ દરમિયાન નેહા કક્કડ અને હિમાંશ કોહલી બંનેએ પોતાના રિલેશનશિપ બાદ એક બીજા માટે સોશિયલ મીડિયા પર નિવેદનો આપ્યા હતા. પણ હવે નેહાનું તુટેલું દિલ ફરી કોઇની માટે ધડકવા લાગ્યુ છે. હાલમાં નેહા એક સિંગરને ડેટ કરી રહી છે તેવી વાતો છે.

    MORE
    GALLERIES

  • 35

    બ્રેકઅપનાં લીધે જાહેરમાં રડેલી નેહા કક્કડ ફરી પડી પ્રેમમાં ?

    નેહ તેનાં જ શો ઈન્ડિયન આઈડલનાં એક કંટેસ્ટંટને ડેટ કરી રહી હોવાની વાતો છે. આ કંટેસ્ટંટ અન્ય કોઇ નહીં વિભોર પારાશર છે. તેઓ બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. તાજેતરમાં બંને એકસાથે એક ઈવેન્ટમાં જોવા મળ્યા હતા, જીહા કેટલીક તસ્વીરો સામે આવી છે. તે બાદ અંદાજો લગાવી શકાય છે કે નેહા કક્કડ અને વિભોર પરાશરને ડેટ કરી રહી છે.

    MORE
    GALLERIES

  • 45

    બ્રેકઅપનાં લીધે જાહેરમાં રડેલી નેહા કક્કડ ફરી પડી પ્રેમમાં ?

    સૂત્રો મુજબ નેહા સાથે રિલેશનશિપ વિશે વિભોર સાથે વાત કરતા તેણે આ વાતોને અફવાહ ગણાવી છે. વિભોરે કહ્યું કે, 'તમે આને અફવાહ તરીકે લઈ શકો છો'. તેણે વધુમાં કહ્યું કે, 'લોકોની માનસિકતા થોડી વિચિત્ર છે. જો કોઈ તેમનું કરિયર બનાવી રહ્યું છે તો તે ફક્ત તે માટે કે તેની અંદર કોઈ ટેલેન્ટ હોય છે. મે ઈનસ્ટાગ્રામ પર તેને દીદી તરીકે ટેગ નથી કરી, તો લોકો કહે છે કે તે મારી ગર્લફ્રેન્ડ છે.'

    MORE
    GALLERIES

  • 55

    બ્રેકઅપનાં લીધે જાહેરમાં રડેલી નેહા કક્કડ ફરી પડી પ્રેમમાં ?

    વિભોર ઇન્ડિયન આઇડોલ સમયે તેનાં પરિવાર સાથેનાં બોન્ડિંગ ખાસ કરીને તેની દાદીને કારણે ઘણો જ ચર્ચામાં રહ્યો હતો.

    MORE
    GALLERIES