એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં મોટાભાગનાં સ્ટાર્સ કોરોનાને લીધે ઘરમાં બંધ હતાં જેઓ હવે ધીમે ધીમે બહાર નીકળી રહ્યા છે. ત્યારે હાલમાં એક્ટ્રેસ નેહા ધૂપિયા પણ પતિ અંગદ બેદીની સાથે વેકેશન માણવાં બહાર ગઇ છે. તે પતિ અને દીકરી સાથે હાલમાં માલદીવ્સમાં છે.
2/ 5
નેહા ધૂપિયાએ વેકેશનની તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. જેમાં તે પતિ અને દીકરી સાથે નજર આવે છે.
3/ 5
તસવીરોમાં નેહા ધૂપિયા પિંક કલરના પોલ્કા ડોટ બિકિનીમાં નજર આવે છે. તે સ્વીમીંગ પૂલમાં આરામ ફરમાવતી જોવા મળી રહી છે. તે દરેક તસવીરમાં અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.
4/ 5
અન્ય તસવીરમાં તે બિકિનીમાં નજર આવે છે. નેહા ધૂપિયાએ તેની આ તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
5/ 5
આ તમામ તસવીરો નેહા ધુપિયાનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.
विज्ञापन
15
PHOTOS: પતિ અંગદ બેદી સાથે માલદીવ્સમાં વેકેશન એન્જોય કરી રહી છે નેહા ધૂપિયા