બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયા જેણે તેનાં બોયફ્રેન્ડ અંગદ બેદી સાથે 10 મે 2018નાં રોજ લગ્ન કર્યા હતાં તે હવે એક સુંદર દીકરીની માતા બની ગઇ છે.
2/ 5
આજે 18 નવેમ્બરનાં રોજ નેહાએ દીકરીને જન્મ આપ્યો છે. આજે સવારે 11 વાગ્યે મુંબઇનાં ખાર વિસ્તારની હોસ્પિટલમાં દીકરીનો જન્મ થયો છે. મા અને દીકરી બંનેની તબિયત સારી છે
3/ 5
નેહા અને અંગદે દિલ્હીનાં એક ગુરુદ્વારામાં ખુબજ ઉતાવળે સિક્રેટ લગ્ન કર્યા હતાં. એટલું જ નહીં તે લગ્ન સમયે બે મહિનાની ગર્ભવતી હતી.
4/ 5
કામ ન મળવાની બીકે નેહા ધૂપિયાએ તેની પ્રેગ્નેન્સી અંગેની વાત છ મહિના સુધી છુપાવીને રાખી હતી
5/ 5
આપને જણાવી દઇએ કે હાલમાં જ અંગદ બેદીએ નેહાનાં જ શો 'નો ફિલ્ટર નેહા'માં આ વાત સ્વિકારી હતી કે નેહા લગ્ન પહેલાં ગર્ભવતી હતી.
15
પ્રેગ્નેન્સી છુપાવનારી નેહા ધૂપિયાએ આપ્યો દીકરીને જન્મ