ગઇકાલે ગુરૂદ્વારામાં સિખ રિવાજો પ્રમાણે લગ્ન કર્યા પછી નેહા ધુપિયા અને અંગદ હનીમૂન પર ગયા છે. ઘણાં સમયથી સારા મિત્રો રહેલા નેહા અને અંગદે દિલ્હીમાં લગ્ન કરી લીધાં હતાં. આ લગ્નમાં તેમના મિત્રો અને સંબંધીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
2/ 5
સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ખબરોનું માનીએ તો નેહા અને અંગદ પોતાના હનીમૂન માટે અમેરિકા ગયા છે. બંન્ને એરપોર્ટ પર રોમાન્ટિક અંદાજમાં દેખાયા હતાં.
3/ 5
37 વર્ષની અભિનેત્રી નેહા ધુપિયાએ પોતાની ઉંમરથી બે વર્ષ નાના અભિનેતા અંગદ બેદી સાથે લગ્ન કર્યા છે.
4/ 5
અચાનક આવેલી નેહા અને અંગદના લગ્નની ખબરે તેમના ફેન્સને હેરાન કરી દીધા હતાં.
5/ 5
ટ્વિટર પર ખુશખબરી આપતા નેહાએ લખ્યું કે પોતાના બેસ્ટ ફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે અને આ મારા જીવનનો સૌથી શ્રેષ્ઠ નિર્ણય છે.
विज्ञापन
15
હનીમૂન માટે નેહા-અંગદ ગયા અમેરિકા, એરપોર્ટ પર દેખાયા રોમાન્ટિક લૂકમાં