Home » photogallery » entertainment » NEHA DHUPIA ACES MATERNITY FASHION CHECK OUT HER TRENDY OUTFITS MP

Neha Dhupia: તેની મેટરનિટી ફેશન છે ખુબજ શાનદાર, સેકેન્ડ પ્રેગ્નેન્સી લૂક જામે છે તેનાં પર

નેહા ધૂપિયા ફેન્સની વચ્ચે તેનાં મેટરનિટી લૂક્સ (Neha Dhupia Maternity Fashion) અંગે ચર્ચામાં છવાઇ છે. નેહા ક્યારેક બિકિનીમાં તો ક્યારેક બોડીકોન ડ્રેસમાં તેનાં બેબી બંપ ફ્લોન્ટ કરતી નજર આવી.