Home » photogallery » entertainment » NEHA BHASIN EVICTED BEFORE 3 DAYS OF FINALE FROM BIGG BOSS OTT PRATIK SEJPAL GETS EMOTIONAL GH MP

Bigg Boss OTT : ફિનાલેનાં 3 દિવસ પહેલાં નેહા ભસીન થઇ બહાર, રડી પડ્યો પ્રતિક સહજપાલ

બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT)માંથી નેહા ભસીન (Neha Bhasin Evicted) બહાર થઈ ગઈ છે. નેહાએ તેના મુક્ત બોલચાલથી દર્શકોને મનોરંજન પૂરું પાડ્યું છે. ત્યારે નેહાની વિદાયથી ઘરમાં બંધ બધા જ લોકોની આંખ ભીની થઇ ગઈ હતી