Home » photogallery » મનોરંજન » નીના ગુપ્તાની દીકરી મસાબાએ એક્ટ્રેસ અદિતિ રાવના પૂર્વ પતિ સાથે કર્યા લગ્ન, જુઓ વેડિંગ ફોટોઝ

નીના ગુપ્તાની દીકરી મસાબાએ એક્ટ્રેસ અદિતિ રાવના પૂર્વ પતિ સાથે કર્યા લગ્ન, જુઓ વેડિંગ ફોટોઝ

નીના ગુપ્તાની ફેશન ડિઝાઇનર દીકરી મસાબા ગુપ્તા અને અભિનેતા સત્યદીપ મિશ્રા લગ્નનાં બંધનમાં બંધાય ગયા છે. મસાબા અને સત્યદીપે પોતાના લગ્નની ખુશી સોશિયલ સાઈટ દ્વારા શેર કરી છે.

विज्ञापन

  • 18

    નીના ગુપ્તાની દીકરી મસાબાએ એક્ટ્રેસ અદિતિ રાવના પૂર્વ પતિ સાથે કર્યા લગ્ન, જુઓ વેડિંગ ફોટોઝ

    આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન પછી મસાબા ગુપ્તાના લગ્નના સમાચાર બધા માટે ચોંકાવનારા હતા. લગ્નને લઈને કોઈ જાણકારી પહેલા આપવામાં આવી નહોતી. અચાનક મસાબા અને સત્યદીપના લગ્નને લઈને એક જાહેરાત કરી હતી.

    MORE
    GALLERIES

  • 28

    નીના ગુપ્તાની દીકરી મસાબાએ એક્ટ્રેસ અદિતિ રાવના પૂર્વ પતિ સાથે કર્યા લગ્ન, જુઓ વેડિંગ ફોટોઝ

    સત્યદીપ સાથે લગ્ન કર્યા બાદ મસાબાએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. સુંદર લહેંગામાં સજ્જ મસાબા અને સાદા કુર્તા પાયજામામાં સત્યદીપની જોડી ખૂબ જ સારી લાગી રહી હતી. બંનેએ પોતાની કેટલીક તસવીરો અલગ-અલગ સ્ટાઈલમાં શેર કરી છે.

    MORE
    GALLERIES

  • 38

    નીના ગુપ્તાની દીકરી મસાબાએ એક્ટ્રેસ અદિતિ રાવના પૂર્વ પતિ સાથે કર્યા લગ્ન, જુઓ વેડિંગ ફોટોઝ

    મસાબા ઘણા સમયથી સત્યદીપને ડેટ કરી રહી હતી. લગ્નની ક્ષણે ભાવુક થઈને તેણે તેના પતિની તુલના શાંત સમુદ્ર સાથે કરી. તેના મતે, તેના જીવનમાં સત્યદિપ શાંતિ અને સ્થિરતા લઈને આવ્યો છે. તેના કારણે તે પોતાની લાઈફમાં ખુશ છે.

    MORE
    GALLERIES

  • 48

    નીના ગુપ્તાની દીકરી મસાબાએ એક્ટ્રેસ અદિતિ રાવના પૂર્વ પતિ સાથે કર્યા લગ્ન, જુઓ વેડિંગ ફોટોઝ

    મસાબા એક ફેશન ડિઝાઈનર છે, તેથી તેણે પોતાના લગ્નના લહેંગાને ખાસ રીતે ડિઝાઇન કર્યો છે. તેણે ફોટા સાથે, તેણે તેના 'પાન પત્તી' લહેંગાની વિશેષતા શેર કરી. તેણે બરફી ગુલાબી લહેંગા પહેર્યો હતો, જેની સાથે તેણે બે દુપટ્ટા કેરી કર્યા હતા.

    MORE
    GALLERIES

  • 58

    નીના ગુપ્તાની દીકરી મસાબાએ એક્ટ્રેસ અદિતિ રાવના પૂર્વ પતિ સાથે કર્યા લગ્ન, જુઓ વેડિંગ ફોટોઝ

    મસાબા ગુપ્તાનો પતિ સત્યદીપ મિશ્રા પણ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો છે. તે ઘણી ફિલ્મો અને વેબ સિરીઝમાં જોવા મળ્યો છે. સત્યદીપે વર્ષ 2011માં 'નો વન કિલ્ડ જેસિકા'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

    MORE
    GALLERIES

  • 68

    નીના ગુપ્તાની દીકરી મસાબાએ એક્ટ્રેસ અદિતિ રાવના પૂર્વ પતિ સાથે કર્યા લગ્ન, જુઓ વેડિંગ ફોટોઝ

    સત્યદીપ વ્યવસાયે વકીલ છે. મુંબઈ આવતા પહેલા તે દિલ્હીમાં નોકરી કરતો હતો. આ પછી તે મુંબઈમાં અદિતિ રાવ હૈદરી સાથે મળ્યો અને લગ્ન કર્યા. પરંતુ 2013માં બંને અલગ થઈ ગયા હતા.

    MORE
    GALLERIES

  • 78

    નીના ગુપ્તાની દીકરી મસાબાએ એક્ટ્રેસ અદિતિ રાવના પૂર્વ પતિ સાથે કર્યા લગ્ન, જુઓ વેડિંગ ફોટોઝ

    અદિતિ રાવ હૈદરીથી અલગ થયા બાદ સત્યદીપ મસાબાના સંપર્કમાં આવ્યો. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. હવે બંનેએ પોતાના સંબંધોને એક નામ આપ્યું છે.

    MORE
    GALLERIES

  • 88

    નીના ગુપ્તાની દીકરી મસાબાએ એક્ટ્રેસ અદિતિ રાવના પૂર્વ પતિ સાથે કર્યા લગ્ન, જુઓ વેડિંગ ફોટોઝ

    એક્ટિંગ સિવાય સત્યદીપને બાઇકિંગનો શોખ છે. તે ઘણીવાર રોડ ટ્રિપ પર જાય છે. તે અવારનવાર તેના સોશિયલ અકાઉન્ટ પર તેના રાઇડિંગના ફોટા અને વીડિયો શેર કરે છે.

    MORE
    GALLERIES