Home » photogallery » entertainment » NCB SEND SUMMONS TO DEEPIKA PADUKONE MANAGER KARISHMA PRAKASH SHE HAS NO ADDRESS MP

NCBએ દીપિકા પાદુકોણની મેનેજરને મોકલ્યુ સમન્સ પણ, ગૂમ છે કરિશ્મા પ્રકાશ

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની મેનેજર કરિશ્મા પ્રકાશ (Karishma Prakash)ને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) દ્વારા પૂછપરછ માટે સમન્સ બજાવવામાં આવ્યું છે પણ તે 'લાપતા' છે. આ જાણકારી સોમવારે પોલીસનાં એક અધિકારીએ આપી છે.