Home » photogallery » entertainment » NCB ARRESTED SUSHANT SINGH RAJPUT FRIEND SIDDHARTH PITHANI IN DRUGS CASE MP

ડ્ર્ગ્સ કેસ: સુશાંત સિંહ રાજપૂતનાં મિત્ર સિદ્ધાર્થ પિઠાનીની NCBએ કરી ધરપકડ

સુશાંત સિંહ રાજપૂતનાં મોત (Sushant Singh Rajput Death)થી જોડાયેલાં ડ્રગ્સ કેસમાં તેનાં મિત્ર સિદ્ધાર્થ પિઠાની (Sidharth Pithani)ને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમ હૈદરાબાદથી ધરપકડ કરી મુંબઇ લાવી છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन