Home » photogallery » entertainment » NAYANTHARA VIGNESH SHIVAN ROMANTIC PHOTOS HAVE YOU SEEN IT SEE HERE COUPLE GOALS MP

Photos: પતિને ચોટી પડી નયનતારા, લગ્ન અને હનીમૂન બાદ ફરી શેર કરી રોમેન્ટિક તસવીરો

Nayanthara-Vignesh Shivan Photos: સાઉથની લેડી સુપરસ્ટાર (South Lady Superstar Actress) એક્ટ્રેસ નયનતારા (Nayanthara) ગયા મહિને પોતાના લગ્ન અને હનીમૂનને લઈને ચર્ચામાં રહી હતી. હનીમૂનની ઘણી રોમેન્ટિક તસવીરો નયનતારાએ (Nayanthara Romantic Photos) શેર કરી હતી. હવે ફરી એકવાર તેણે ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા શેર કર્યા છે, જેમાં બંને વચ્ચે શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन