Home » photogallery » entertainment » NAYANTHARA GIFTED RS 20 CRORE WORTH BUNGALOW TO HER HUSBAND VIGNESH SHIVAN AFTER MARRIAGE RU

Nayanthara-Vignesh Shivan Weddingમાં ગિફ્ટનો થયો વરસાદ, એક્ટ્રેસે પતિને આપી રુ.20 કરોડની ગિફ્ટ

Nayanthara-Vignesh Shivan Wedding: સાઉથની પ્રખ્યાત અભિનેત્રી નયનતારા (South Actress Nayanthara) અને ફિલ્મ નિર્દેશક વિગ્નેશ શિવને (Vignesh Shivan) ગુરુવારે (9 જૂન) લગ્ન કર્યા હતાં. દરમિયાન અહેવાલ છે કે લગ્નની સાથે જ આ કપલે એકબીજાને ઘણી મોંઘી ગિફ્ટ્સ આપી છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन