Home » photogallery » મનોરંજન » જ્યારે કો- સ્ટારે આલોક નાથને કહ્યો હતો 'બેવકૂફ દારુડિયો'

જ્યારે કો- સ્ટારે આલોક નાથને કહ્યો હતો 'બેવકૂફ દારુડિયો'

ટીવી શો 'તારા'ની લિડ એક્ટ્રેસ નવનીત નિશાનનો આખો ઇન્ટરવ્યું હાલમાં વાઇરલ થઇ રહ્યો છે જે ઇન્ટરવ્યુંમાં તેમણે આલોકનાથને એક દારુડિયો હોવાનો આરોપ લગાવ્યો હતો

विज्ञापन

  • 13

    જ્યારે કો- સ્ટારે આલોક નાથને કહ્યો હતો 'બેવકૂફ દારુડિયો'

    પ્રખ્યાત ટીવી લેખક, ડિરેક્ટર અને પ્રોડ્યુસર વિનીતા નંદાએ નામ ન લીધા વગર પોપ્યુલર શો 'તારા'નાં લિડ એક્ટર પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. નંદાએ કોઇ નામ ન લીધા વગર તેની આપવીતી સંભળાવી પણ તેની પોસ્ટમાં એક શબ્દ 'સંસ્કારી'એ આખી વાત જાહેર કરી દીધી. સાથે જ 'તારા' શોનાં લિડ એક્ટર કોણ છે તે વાત પણ શૌ કોઇ જણે છે. આ આરોપો વચ્ચે 'તારા' શોની લિડ એકટ્રેસ નવનીત નિશાનનો સંપૂર્ણ ઇન્ટરવ્યું પણ વાઇરલ થઇ રહ્યો છે. જે ઇન્ટરવ્યુંમાં તેમણે શોનાં લિડ એક્ટર એટલે કે આલોકનાથને દારુડિયો કહ્યો હતો.

    MORE
    GALLERIES

  • 23

    જ્યારે કો- સ્ટારે આલોક નાથને કહ્યો હતો 'બેવકૂફ દારુડિયો'

    પિંકવિલામાં આવેલા સમાચાર મુજબ, એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુંમાં 'તારા'નાં લિડ એક્ટર આલોકનાથે નવનીત પર આરોપ લગાવ્યો હતો કે તે ડ્રગ યૂઝર છે. જેના પર કાર્યવાહી કરતાં નવનીતે આલોક નાથ પર એક કરોડ રૂપિયાનો કેસ પણ કર્યો હતો. નવનીતનો આલોકનાથની પત્ની અને શોની કોસ્ચ્યુમ કો-ઓર્ડિનેટર સાથે ઝઘડો પણ થયો હતો. નવનીતે કહ્યું હતું કે, ડ્રગ યૂઝર હોવાનાં આરોપ સંપૂર્ણ ખોટા છે.

    MORE
    GALLERIES

  • 33

    જ્યારે કો- સ્ટારે આલોક નાથને કહ્યો હતો 'બેવકૂફ દારુડિયો'

    તેમણે કહ્યું છે કે, હું આઠ વર્ષથી સખત મહેનતથી આ સ્તરે પહોંચી છું. હું નથી ઇચ્છતી કે કોઇ બેવકુફ દારુડિયાને કારણે તે તમામ નષ્ટ થઇ જાય. આ બાદ નવનીતે આલોકનાથ સાથે કામ કરવાની ના પાડી દીધી હતી.

    MORE
    GALLERIES