Home » photogallery » મનોરંજન » પ્લાસ્ટિક સર્જરી બાદ આવી દેખાય છે એક સમયની ફેવરેઇટ બહુ 'કુસુમ'

પ્લાસ્ટિક સર્જરી બાદ આવી દેખાય છે એક સમયની ફેવરેઇટ બહુ 'કુસુમ'

સોની ટીવી પરનાં એક સમયનાં સુપરહિટ શો કુસુમથી ઘર ઘરમાં ફેમસ થયેલી નૌશિન અલી સરદારનો લૂક તદ્દન બદલાઇ ગયો છ

  • 18

    પ્લાસ્ટિક સર્જરી બાદ આવી દેખાય છે એક સમયની ફેવરેઇટ બહુ 'કુસુમ'

    સોની ટીવી પરનાં એક સમયનાં સુપરહિટ શો કુસુમથી ઘર ઘરમાં ફેમસ થયેલી નૌશિન અલી સરદારનો લૂક તદ્દન બદલાઇ ગયો છે.

    MORE
    GALLERIES

  • 28

    પ્લાસ્ટિક સર્જરી બાદ આવી દેખાય છે એક સમયની ફેવરેઇટ બહુ 'કુસુમ'

    તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી લીધી છે. અને હવે તેનો ચહેરો પહેલાં કરતાં તદ્દન અલગ થઇ ગયો છે.

    MORE
    GALLERIES

  • 38

    પ્લાસ્ટિક સર્જરી બાદ આવી દેખાય છે એક સમયની ફેવરેઇટ બહુ 'કુસુમ'

    આ પ્લાસ્ટિક સર્જરી બાદ તેનો ચહેરો એટલો ખરાબ થઇ ગયો છે કે તમને તે જોઇને ખરેખરમાં આંચકો લાગશે.

    MORE
    GALLERIES

  • 48

    પ્લાસ્ટિક સર્જરી બાદ આવી દેખાય છે એક સમયની ફેવરેઇટ બહુ 'કુસુમ'

    નૌશિન છેલ્લે એન્ડ ટીવી પરનાં શો ગંગામાં નજર આવી હતી.

    MORE
    GALLERIES

  • 58

    પ્લાસ્ટિક સર્જરી બાદ આવી દેખાય છે એક સમયની ફેવરેઇટ બહુ 'કુસુમ'

    આ સિવાય તેણએ કેટલીક ફિલ્મ અને ટીવી શોમાં પણ કામ કર્યુ છે.

    MORE
    GALLERIES

  • 68

    પ્લાસ્ટિક સર્જરી બાદ આવી દેખાય છે એક સમયની ફેવરેઇટ બહુ 'કુસુમ'

    જોકે તે સોની ટીવી પરનાં શો 'કુસુમ'થી ઘર ઘરમાં ફેમસ થઇ હતી.

    MORE
    GALLERIES

  • 78

    પ્લાસ્ટિક સર્જરી બાદ આવી દેખાય છે એક સમયની ફેવરેઇટ બહુ 'કુસુમ'

    વર્ષો વિતતા ગયા તેમ તેમ તેનો ચહેરો બદલાતો ગયો અને પોતાને યુવાન રાખવાનાં ચક્કરમાં તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી લીધી.

    MORE
    GALLERIES

  • 88

    પ્લાસ્ટિક સર્જરી બાદ આવી દેખાય છે એક સમયની ફેવરેઇટ બહુ 'કુસુમ'

    એક સમયે આવી લાગતી હતી નૌશિન

    MORE
    GALLERIES