Home » photogallery » entertainment » NATU KAKA NETWORTH IN 2021 SALARY AND INCOME BY TAARAK MEHTA KA OOLTAH CHASHMAH MP

જાણો કેટલી સંપત્તિ છોડી ગયા 'નટુ કાકા' પરિવાર માટે, કેટલી હતી માસિક કમાણી

Natukaka Networth: નટુકાકાની નેટવર્થ 3 કરોડ રૂપિયા છે, તેમની માસીક આવક 6થી 7 લાખ રૂપિયા છે. તેઓ એક એપિસોડનાં 30 થી 35 હજાર રૂપિયા ચાર્જ લેતા હતાં. વાર્ષિક તેઓ (Natu Kaka income) 70થી 80 લાખ રૂપિાયની કમાણી કરતાં હતાં. આ તેમની છેલ્લી વર્ષ 2021ની કમાણીનાં આંકડા છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन