Home » photogallery » entertainment » NARMADA NEWS TARAK MEHTA KA ULTA CHASHMA POPATLAL STATUE OF UNITY AP

tarak mehta ka ulta chashmaના 'પોપટલાલ' પરિવાર સાથે પહોંચ્યા સ્ટેચ્યૂ ઓફ યુનિટી, પ્રાકૃતિક સૌંદર્ય જોઈ થયા મંત્રમુગ્ધ

tarak mehta ka ulta chashma: ગુજરાતના (Gujarat) દમણ (Daman) ખાતે એક મહિનાથી તારક મહેતાનું શૂટિંગ (tarak mehta ka ulta chashma) એક ખાનગી રિસોર્ટ ખાતે ચાલી રહ્યું હતું ત્યારે આજે તારક મહેતાના પોપટલાલ એટલે કે શ્યામ પાઠક (Popatlal or shyam pathak) પોતાના પરિવાર સાથે સ્ટેચ્યૂની મુલાકાતે આવ્યા હતા.