Home » photogallery » મનોરંજન » અર્જુન રામપાલ પર કસાયો NCBનો સકંજો, ડ્રગ્સ મામલે રેઇડ બાદ મોક્લ્યું સમન્સ

અર્જુન રામપાલ પર કસાયો NCBનો સકંજો, ડ્રગ્સ મામલે રેઇડ બાદ મોક્લ્યું સમન્સ

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં કેસમાં ડ્રગ્સ એંગલ (Drugs Connection in Bollywood)ની તપાસ કરી રહેલાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)નાં સોમવારનાં એક્ટર અર્જુન રામપાલ (Arjun Rampal)નાં મુંબઇ સ્થિત ઘરે રેડ પાડી હતી. હવે NCB અધિકારીઓએ અર્જુન રામપાલને સમન બજાવવી શકે છે તેવી વાત છે.

  • 15

    અર્જુન રામપાલ પર કસાયો NCBનો સકંજો, ડ્રગ્સ મામલે રેઇડ બાદ મોક્લ્યું સમન્સ

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput Death Case)માં ડ્રગ્સ એંગલ (Drugs Connection in Bollywood)ની તપાસ કરવાની વાત કરી છે. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ સોમવારે એક્ટર અર્જુન રામપાલ (Arjun Rampal)નાં મુંબઇ સ્થિત ઘરે રેડ પાડી હતી. હવે NCB અધિકારીઓએ અર્જુન રામપાલને સમન બજાવે તેવી વાતો છે. એટલે કે, હવે આ મામલે અર્જુનથી NCB પૂછપરછ કરશે. NCBની એક ટીમે આજે સવારે અર્જુન રામપાલનાં ઘરે અને ઓફિસમાં સર્ચ ઓપરેશન કર્યું, NCB સૂત્રો અનુસાર, અર્જુન રામપાલનાં ડ્રાઇવરની અટકાયત કરી હતી.

    MORE
    GALLERIES

  • 25

    અર્જુન રામપાલ પર કસાયો NCBનો સકંજો, ડ્રગ્સ મામલે રેઇડ બાદ મોક્લ્યું સમન્સ

    ANIની ટ્વિટમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. અર્જુનને સમન મોકલવામાં આવ્યું છે. અને હવે જલ્દી જ આ મામલે અધિકારીઓની સામે તેને રજૂ થવું પડશે અને તેમનાં સવાલોનાં જવાબ આપવાં પડશે. અર્જુન પહેલાં ડ્રગ્સ મામલે દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન જેવી એક્ટ્રેસની NCB પૂછપરછ કરી ચૂકી છે. અર્જુનનું નામ પણ આ કેસમાં ઘણી વખત સામે આવી ચુક્યું છે, પણ પહેલી વખત NCBએ આ મામલે તેનાં પર કાર્યવાહી કરી છે.

    MORE
    GALLERIES

  • 35

    અર્જુન રામપાલ પર કસાયો NCBનો સકંજો, ડ્રગ્સ મામલે રેઇડ બાદ મોક્લ્યું સમન્સ

    આપને યાદ અપાવી દઇએ કે આ પહેલાં NCBએ ડ્રગ્સની ખરીદ વેચાણ કરવાનાં આરોપમાં અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલા ડિમેટ્રિએડ્સનાં ભાઇ અગિસિયાલોસની ફરી એક વખત અટકાયત કરી છે. ખબર છે કે, અગિસિયાલોસને કેસમાં જામીન મળી ગઇ છે. જેનાં તુરંત બાદ NCBએ તેની ફરી અટકાયત કરી હતી

    MORE
    GALLERIES

  • 45

    અર્જુન રામપાલ પર કસાયો NCBનો સકંજો, ડ્રગ્સ મામલે રેઇડ બાદ મોક્લ્યું સમન્સ

    આ ઉપરાંત NCBએ ધ્મા પ્રોડક્શનનાં પૂર્વ એક્ઝિક્યૂટિવ પ્રોડ્યુસર ક્ષિતિજ પ્રસાદની પણ ધરપકડ કરી હતી.

    MORE
    GALLERIES

  • 55

    અર્જુન રામપાલ પર કસાયો NCBનો સકંજો, ડ્રગ્સ મામલે રેઇડ બાદ મોક્લ્યું સમન્સ

    ડ્રગ્સ મામલે રવિવારે NCBએ ફિર હેરા ફેરી અને વેલકમ બેક જેવી ફિલ્મોનાં પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાનાં ઘરે રેડ પાડી હતી અને તેમની પત્ની શબાના સઇદની ધરપકડ કરી હતી ફિરોઝનાં ઘરેથી 10 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. અને ત્રણ મોબાઇલ ફોન પણ NCBએ જપ્તે કર્યા હતાં. બે સાક્ષીની હાજરીમાં શબાનાની ધરપકડ કરવામાં આવી હતી.

    MORE
    GALLERIES