Home » photogallery » entertainment » NAMRITA MALLA BIKINI KILLER LOOK ACTRESS IS ALSO A DANCER LIKE NORA FATEHI KM

Namrita Malla બોલિવૂડની Nora fatehi થી ઓછી નથી, બિકીનીમાં તેનો કિલર લુક જોઈ ફેન્સ મદહોશ

ગીત 'દો ઘૂંટ' (Bhojpuri Song Do ghoot) ફેમ અભિનેત્રી નમ્રતા મલ્લ (Namrita Malla) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.