Home » photogallery » મનોરંજન » સમાંથા સાથે સંબંધોને લઈને નાગ ચૈતન્યે કર્યો મોટો ખુલાસો, કહી દીધી આ વાત

સમાંથા સાથે સંબંધોને લઈને નાગ ચૈતન્યે કર્યો મોટો ખુલાસો, કહી દીધી આ વાત

કોફી વિથ કરન શો હંમેશાં ચર્ચામાં રહે છે. આ શોની 7મી સિઝન સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે. ઈન્ટરનેટ પર તેના દરેક શોની ચર્ચા થઈ રહી છે. થોડા દિવસ પહેલા તેનો નવો એપિસોડ આવ્યો, જેમાં નાગ ચૈતન્યના જીવનના રહસ્ય ખુલી ગયા છે.

  • 16

    સમાંથા સાથે સંબંધોને લઈને નાગ ચૈતન્યે કર્યો મોટો ખુલાસો, કહી દીધી આ વાત

    [caption id="attachment_1238546" align="alignnone" width="1600"] કોફી વિથ કરનના લેટેસ્ટ સિઝનમાં પોતાની હાજરી આપતા, સમાંથા પ્રભુએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે તેને અને પૂર્વ પતિ નાગ ચૈતન્યની વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. તેણે કહ્યું, ચોક્કસ જો તમે અમને એક રૂમમાં રાખશો અને અમારા પર નજર રાખશો, તો અમારે પણ થોડા સમય માટે દુનિયાથી કેટલીક વસ્તુઓ છુપાવવી પડશે

    [/caption]

    MORE
    GALLERIES

  • 26

    સમાંથા સાથે સંબંધોને લઈને નાગ ચૈતન્યે કર્યો મોટો ખુલાસો, કહી દીધી આ વાત

    [caption id="attachment_1238548" align="alignnone" width="1600"] એક ઈન્ટરવ્યુમાં નાગ ચૈતન્યે જણાવ્યું કે, જો તે હવે સમાંથાને મળશે તો તેની પ્રતિક્રિયા શું હશે. ચૈતન્યે કહ્યું કે, હું તેને નમસ્તે કહીશ અને તેને ગળે લગાડીશ.

    [/caption]

    MORE
    GALLERIES

  • 36

    સમાંથા સાથે સંબંધોને લઈને નાગ ચૈતન્યે કર્યો મોટો ખુલાસો, કહી દીધી આ વાત

    [caption id="attachment_1238549" align="alignnone" width="1600"] ઉલ્લેખનીય છે કે નાગ ચૈતન્ય અને સમાંથા રૂથ પ્રભુએ ઓક્ટોબર 2021માં છૂટાછેડાની જાહેરાત કરીને પોતાના ફેન્સને ચોંકાવી દીધા હતા.

    [/caption]

    MORE
    GALLERIES

  • 46

    સમાંથા સાથે સંબંધોને લઈને નાગ ચૈતન્યે કર્યો મોટો ખુલાસો, કહી દીધી આ વાત

    ઈટાઈમ્સ સાથે વાત કરતા ફિલ્મ લાલા સિંહ ચઢ્ઢાના એક્ટરે કહ્યું, અમે બંને જે કંઈપણ કહેવા માગતા હતા તે વિશે અમે બંનેએ નિવેદન આપ્યું હતું. હું મારી જીંદગીના દરેક નિર્ણય સારા હોય કે ખરાબ તેના વિશે મીડિયાને જરૂરથી જણાઉ છું

    MORE
    GALLERIES

  • 56

    સમાંથા સાથે સંબંધોને લઈને નાગ ચૈતન્યે કર્યો મોટો ખુલાસો, કહી દીધી આ વાત

    સંબંધોની વાત કરું તો સમાંથા આગળ વધી ગઈ છે, હું પણ આગળ વધી ગયો છું

    MORE
    GALLERIES

  • 66

    સમાંથા સાથે સંબંધોને લઈને નાગ ચૈતન્યે કર્યો મોટો ખુલાસો, કહી દીધી આ વાત

    અમારા સંબંધોને લઈને તમામ પ્રકારની અટકળો અને અનુમાન ખોટા છે. હું તેના પર જેટલી વધારે પ્રતિક્રિયા આપીશ, એટલા જ વધારે સમાચાર બનશે. તેથી હું શાંત રહું છું.

    MORE
    GALLERIES