એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી જગતની નાગિન એટલે કે નિયા શર્મા (Nia Sharma) તેનાં બોલ્ડ અવતારથી હમેશાં ચર્ચામાં રહે છે ઘણી વખત નિયા તેની બોલ્ડનેસ (Nia Sharma Bold Photos)ને કારણે ટ્રોલર્સનાં નિશાને આવે છે. સોશલ મીડિયા (Social Media) પર યૂઝર ઘણી વખત તેનાં કપડાં અંગે તેને સલાહ આપતા હોય છે. જેનાં પર નિયા શર્મા પણ ટ્રોલર્સને જવાબ આપતાં અચકાતી નથી. પણ નિયાએ હાલમાં જ તેનો બોલ્ડ નહીં પણ દેસી અવતાર શેર કર્યો હતો. જેને નિયાનાં ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યાં છે. (photo credit: instagram/@niasharma90)