એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી'ની વિનર બન્યા બાદ ટીવી એક્ટ્રેસ નિયા શર્મા (Nia Sharma) ખુબજ ચર્ચામાં છે. ક્યારેક સાડીમાં વહૂનાં રૂપમાં નજર આવનારી એક્ટ્રેસ ક્યારેક તેનાં બોલ્ડ અવતારને કારણે ચર્ચામાં રહે છે. ઘણી વખત તે તેની બોલ્ડનેસ (Nia Sharma Bold Photos)ને કારણે ટ્રોલર્સનાં નિશાને આવી ગઇ છે. (Photo Credit: @niasharma90/Instagram)
નિયા શર્માએ કેપ્શનમાં લખ્યું હતું કે, 'ડ્રેસઅપથી રમવું પાંચ વર્ષની ઉંમરથી શરૂ થઇ ગયું હતું અને તે આજ સુધી પૂર્ણ નથી થયું.' નિયા શર્મા બ્લેક લોન્ગ ડ્રેસમાં નજર આવી રહી છે. આ ડ્રેસ અંગે તેની મજાક ઉડાવી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું કે, 'ગાડીનું કવર, તો અન્ય લખે છે, 'ત્રિપાલ અડધો કેમ છે?' ' (Photo Credit: @niasharma90/Instagram)