Home » photogallery » મનોરંજન » Comediennes Actresses: આ અભિનેત્રીઓની જબરદસ્ત કોમેડીએ હસાવી-હસાવી પેટ દુખાડ્યા, જુઓ લીસ્ટ

Comediennes Actresses: આ અભિનેત્રીઓની જબરદસ્ત કોમેડીએ હસાવી-હસાવી પેટ દુખાડ્યા, જુઓ લીસ્ટ

MyGlamm Filmfare OTT Awards 2021માં બેસ્ટ એક્ટર, સીરીઝ (ફીમેલ), કોમેડી કેટેગરી(Best Comediennes Actresses) માટે જાણીતી અભિનેત્રીઓએ કોમિક ટાઈમિંગ અને પોતાની એક્ટિંગ સાથે લોકોના દિલ જીતી લીધા

  • 15

    Comediennes Actresses: આ અભિનેત્રીઓની જબરદસ્ત કોમેડીએ હસાવી-હસાવી પેટ દુખાડ્યા, જુઓ લીસ્ટ

    Bollywood Interesting Story: હસવું એક દવા છે અને કોમેડી (Comedy) એક કળા છે. તમે પોતાને હસાવીને ખુશ રાખીને સ્વસ્થ રાખી શકો છો. ઘણા લોકોને કોમેડી શો (Comedy Show) કે સીરીઝ (Comedy Series) જોવી પસંદ હોય છે, જેમાં કલાકારો તમને પેટ પકડીને હસાવે છે. MyGlamm Filmfare OTT Awards 2021માં બેસ્ટ એક્ટર, સીરીઝ (ફીમેલ), કોમેડી કેટેગરી(Best Comediennes Actresses) માટે જાણીતી અભિનેત્રીઓએ કોમિક ટાઈમિંગ અને પોતાની એક્ટિંગ સાથે લોકોના દિલ જીતી લીધા છે. તેમણે ડાયલોગ ડિલીવરીને અસરકારક બનાવી શ્રેષ્ઠ કોમેડી સીન આપ્યા છે. તો જોઈએ બેસ્ટ એક્ટર, સીરીઝ (ફીમેલ) – કોમેડી

    MORE
    GALLERIES

  • 25

    Comediennes Actresses: આ અભિનેત્રીઓની જબરદસ્ત કોમેડીએ હસાવી-હસાવી પેટ દુખાડ્યા, જુઓ લીસ્ટ

    ગીતાંજલી કુલકર્ણી (ગુલ્લક સીઝન 2) - સીરીઝમાં ગીતાંજલી સૌથી મહત્વનું પાત્ર છે. તેણે મિડલ ક્લાસ ભારતીય માતા અને પત્નીનું પાત્ર નિભાવ્યું છે. જે બચેલા ભોજનમાંથી નવી ડીશ બનાવવાની કળા ધરાવે છે, દરેક વ્યક્તિના મનમાં શું ચાલે છે તે પહેલા જ સમજી જાય છે અને તેનું બુદ્ધિ ચાતુર્ય. ગીતાંજલીએ પાત્રને ખૂબ જ સારી રીતે જીવંત બનાવ્યું છે.

    MORE
    GALLERIES

  • 35

    Comediennes Actresses: આ અભિનેત્રીઓની જબરદસ્ત કોમેડીએ હસાવી-હસાવી પેટ દુખાડ્યા, જુઓ લીસ્ટ

    કાની કુસૃતિ (ઓકે કમ્પ્યુટર) - કની કુસૃતિએ પેરિસમાં ફીઝીકલ કોમેડી શીખી હોવાનું કહેવાય છે અને સાયન્સ-ફાઇ કોમેડી સીરીઝ 'ઓકે કોમ્પ્યુટર' કરતી વખતે તેને આ ટ્રેનિંગ કામમાં આવી હતી. તેણીએ વિજય વર્મા અને રાધિકા આપ્ટે જેવા કલાકારોની વચ્ચે પોતાના કેરેક્ટર પ્રત્યે પણ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યુ.

    MORE
    GALLERIES

  • 45

    Comediennes Actresses: આ અભિનેત્રીઓની જબરદસ્ત કોમેડીએ હસાવી-હસાવી પેટ દુખાડ્યા, જુઓ લીસ્ટ

    મસાબા ગુપ્તા (મસાબા મસાબા) - મસાબા ગુપ્તાએ પોતાના જીવન પર આધારિત એક કોમેડી સીરીઝમાં પોતાનું જ પાણ ભજવ્યું છે. પોતાના જ જીવનના પાત્રને કાલ્પનિક રીતે નિભાવવું તે સરળ પણ હોઇ શકે છે અને બીજી જ ક્ષણે તે સૌથી અડચણ ભર્યુ પણ હોઇ શકે છે. પરંતુ મસાબા કેમેરા સામે એકદમ નેચરલ રહી અને માતા નીના ગુપ્તા સાથે સ્ક્રીન પર પોતાનું બેસ્ટો પર્ફોમન્સ આપ્યું.

    MORE
    GALLERIES

  • 55

    Comediennes Actresses: આ અભિનેત્રીઓની જબરદસ્ત કોમેડીએ હસાવી-હસાવી પેટ દુખાડ્યા, જુઓ લીસ્ટ

    રૂહી સિંહ (રનઅવે લુગાઇ) - રૂહી સિંહે આ સીરીઝમાં મુખ્ય પાત્ર નિભાવ્યું છે, જેમાં તે રનઅવે લુગાઇ છે. એટલે કે એ દુલ્હન જે બિહારના પટનામાં એક રાજકિય પરીવારની વહુ હોવા સિવાય પોતાની મહત્વકાંક્ષાઓ ધરાવે છે. તે પોતાના જીવન પાસે વધુ અપેક્ષા રાખે છે અને તેને મેળવવા માટેની ઝંખના ધરાવે છે.

    MORE
    GALLERIES