Home » photogallery » entertainment » MUNMUN DUTTA OF TAARAK MEHTA KA OOLTAH CHASHMAH MUD BATH PICTURES GOES VIRAL VZ

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની બબીતાએ 'મડ બાથ'ની તસવીરો પોસ્ટ કરીને લાખો ચાહકોને કર્યાં ઘાયલ

'તારક મહેતા કા...' (Taarak Mehta Ka Ooltah Chashmah)ની મુનમુન દત્તાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 'મડ બાથ' (Munmun Dutta Mud Bath)ની ત્રણ તસવીરો શેર કરી છે.