Home » photogallery » મનોરંજન » ગુજરાતની ઉડતી મુલાકાતે 'બબીતાજી': અંબાજીમાં દર્શન કર્યા, વિશાલામાં લીધુ ભોજન

ગુજરાતની ઉડતી મુલાકાતે 'બબીતાજી': અંબાજીમાં દર્શન કર્યા, વિશાલામાં લીધુ ભોજન

'બબીતાજી' ઉર્ફે મુનમુન દત્તા (Munmun Dutta) મા અંબાના દર્શને આવ્યા હોવાથી તેમને જોવા માટે મંદિરમાં ભીડ પણ જોવા મળી હતી. મુલાકાત દરમિયાન મુનમુને કેટલાક ફેન્સ સાથે ખુશી-ખુશી તસવીરો પણ ક્લિક કરાવી હતી.

  • 14

    ગુજરાતની ઉડતી મુલાકાતે 'બબીતાજી': અંબાજીમાં દર્શન કર્યા, વિશાલામાં લીધુ ભોજન

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની (taarak mehta ka ooltah chashmah) બબીતાજી ઉર્ફે મુનમુન દત્તા (Munmun Dutta) હાલમાં ભલે શોથી દૂર હોય પણ સોશિયલ મીડિયા પર તેની હાજરી રહેતી હોય છે. હાલમાં જ તે ગુજરાતની ઉડતી મુલાકાતે આવી હતી જેની તસવીરો તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ગુજરાતનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીનાં તેને દર્શન કર્યા હતાં. (PHOTO- પંકજ નાગરના ફેસબુક પેજ પરથી)

    MORE
    GALLERIES

  • 24

    ગુજરાતની ઉડતી મુલાકાતે 'બબીતાજી': અંબાજીમાં દર્શન કર્યા, વિશાલામાં લીધુ ભોજન

    મુનમુન દત્તાએ મા અંબાનાં આશીર્વાદ લીધા હતાં. આ સાથે જ તેણે ભટ્ટજી મહારાજના આશીર્વાદ પણ લીધા હતા. (PHOTO- પંકજ નાગરના ફેસબુક પેજ પરથી)

    MORE
    GALLERIES

  • 34

    ગુજરાતની ઉડતી મુલાકાતે 'બબીતાજી': અંબાજીમાં દર્શન કર્યા, વિશાલામાં લીધુ ભોજન

    'બબીતાજી' મા અંબાના દર્શને આવ્યા હોવાથી તેમને જોવા માટે મંદિરમાં ભીડ પણ જોવા મળી હતી. મુલાકાત દરમિયાન મુનમુને કેટલાક ફેન્સ સાથે ખુશી-ખુશી તસવીરો પણ ક્લિક કરાવી હતી. (PHOTO- પંકજ નાગરના ફેસબુક પેજ પરથી)

    MORE
    GALLERIES

  • 44

    ગુજરાતની ઉડતી મુલાકાતે 'બબીતાજી': અંબાજીમાં દર્શન કર્યા, વિશાલામાં લીધુ ભોજન

    આ સીવાય તે અમદાવાદ આવી હતી જેની તસવીરો તેણે પોતે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. તેણે અમદાવાદની પ્રખ્યાત હોટલ વિશાલામાં ભોજન લીધુ હતું. (PHOTO-Instagram)

    MORE
    GALLERIES